GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 5% 3% 6% 7% 5% 3% 6% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 2001 2003 2002 2004 2001 2003 2002 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.આધ્યાત્મિક આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.'ગૂંથેલ દોરાનો ધાબળો' આભરિયું સરેણ કવન ખચિત આભરિયું સરેણ કવન ખચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો. 0 % આપેલ પૈકી એકપણ નહીં 5 % 1 % 0 % આપેલ પૈકી એકપણ નહીં 5 % 1 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. ઘેડનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો ઘેડનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP