Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District (-3), 2, 9, 14, 21, ___ 33, 38 શ્રેણીમાં ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે? 28 25 26 31 28 25 26 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP