શ્રેણી
ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે, તથા બધાં જ અવલોકનો સ૨ખાં હોય તો -

AM < GM < HM
AM = GM = HM
AM > GM > HM
AM > HM > GM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શ્રેણી
એક સંમાતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ?

21
20
22
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP