કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ? ફિનલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ નેધરલેન્ડ ફિનલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. રાજસ્થાન હરિયાણા પંજાબ છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા પંજાબ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ? HDFC બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફેડરલ બેંક HDFC બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફેડરલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ વી.પ્રવીણરાવ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ વી.પ્રવીણરાવ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP