GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

30
40
20
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

કુશળ – કુશળતા
દવા - દવાઈ
મધુર - માધુર્ય
લુચ્ચું - લુચ્ચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય અરજી
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય નિવેદન
નાણાંકીય આવેદનપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP