કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ કેટલી પ્રોત્સાહક જાહેરાતો કરી છે ? 10 12 14 8 10 12 14 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાહેર બાબતોના સૂચકાંક (Public Affairs Index)2020 મુજબ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય શ્રેષ્ઠ સંચાલિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું ? આંધ્ર પ્રદેશ કેરળ તામિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ તામિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયા વ્યક્તિ/ વ્યક્તિઓની નિયુક્તિ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર તરીકે કરવામાં આવી ? આપેલ બંને એક પણ નહીં ડૉ. સુભાષ ચંદ્ર સોની અમૃતભાઈ પટેલ આપેલ બંને એક પણ નહીં ડૉ. સુભાષ ચંદ્ર સોની અમૃતભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ? ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના કયા જિલ્લામાં બનશે ? જામનગર વડોદરા રાજકોટ અમદાવાદ જામનગર વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબના પ્રથમ ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આશિમા ગોયલ ઉર્જિત પટેલ જયંત વર્મા ક્રિસ ગોપાલક્રિષ્ણન્ આશિમા ગોયલ ઉર્જિત પટેલ જયંત વર્મા ક્રિસ ગોપાલક્રિષ્ણન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP