કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દર વર્ષે યુનિસેફ દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવવામાં આવે છે ? 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? જાનવી જૈન અંકિતા સોલંકી પારુલ પરમાર માનસી જોષી જાનવી જૈન અંકિતા સોલંકી પારુલ પરમાર માનસી જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન.એસ. વિશ્વનાથન એન. એમ. વેંકટરામન રાજીવ શર્મા એમ. રાજેશ્વરરાવ એન.એસ. વિશ્વનાથન એન. એમ. વેંકટરામન રાજીવ શર્મા એમ. રાજેશ્વરરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ? ધોરડો વડોદરા અમદાવાદ ધોલેરા ધોરડો વડોદરા અમદાવાદ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ? ઉત્તર પ્રદેશ એક પણ નહીં ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ એક પણ નહીં ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP