Talati Practice MCQ Part - 3 ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું પરીણામ આવે ? 989 999 899 889 989 999 899 889 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ - પુણે દિલ્લી - અમદાવાદ મુંબઈ - થાને દિલ્લી - મુંબઈ મુંબઈ - પુણે દિલ્લી - અમદાવાદ મુંબઈ - થાને દિલ્લી - મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સાચી જોડણી શોધો. યુનિવર્સિટી ગુનાઈત હોંશિયાર ષટકોણ યુનિવર્સિટી ગુનાઈત હોંશિયાર ષટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ABCDEFના માટે સંકેત ZYXWVU વપરાય તો ARGUE માટે ___ સંકેત થશે. ZVTEU ZITFV ZITUE ZEVIT ZVTEU ZITFV ZITUE ZEVIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ? 60 40 50 45 60 40 50 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ? સીરભંગ પ્રક્રિયા ભૂકંપ તીવ્રતા ભૂકંપ વ્યાપકતા મેગ્માનું તાપમાન સીરભંગ પ્રક્રિયા ભૂકંપ તીવ્રતા ભૂકંપ વ્યાપકતા મેગ્માનું તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP