સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ ક૨તા સંખ્યા 36 જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા કઈ ? 42 52 32 62 42 52 32 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20ના એવા બે ભાગ પાડો જેમના વર્ગોનો સરવાળો 218 થાય. 12 અને 8 એક પણ નહીં 14 અને 6 13 અને 7 12 અને 8 એક પણ નહીં 14 અને 6 13 અને 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 20 અને 22 18 અને 22 16 અને 20 21 અને 22 20 અને 22 18 અને 22 16 અને 20 21 અને 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો X= {4n – 3n - 1 ,n ∈ N} અને Y = { 9 (n-1);n ∈ N} જયાં N = પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો X ∪ Y = ___ N Y-X X Y N Y-X X Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ? ફિબોનાકી સમાંતર ગુણોત્તર વિષમ ફિબોનાકી સમાંતર ગુણોત્તર વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 30 1600 60 3600 30 1600 60 3600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP