સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 62 32 23 26 62 32 23 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે કયા પ્રકારની શ્રેણી છે ? ગુણોત્તર ફિબોનાકી સમાંતર વિષમ ગુણોત્તર ફિબોનાકી સમાંતર વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેકટર બરાબર કેટલા ચો.કિ.મી. થાય ? 1 10 100 1000 1 10 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા log 0.1387નો પૂર્ણાંશ ___ છે. -2 1 -1 0(zero) -2 1 -1 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હ૨ોળ બનાવેલી હશે ? 43 40 46 48 43 40 46 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a અને b એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય ? ab + 2 a + b a + b + 1 ab ab + 2 a + b a + b + 1 ab ANSWER DOWNLOAD GUJARATI MCQ APP