કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા બિહાર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ટ્રામજાત્રા ઉત્સવ ક્યા શહેર સાથે સંબંધિત છે ? દાર્જિલિંગ કોલકાતા હૈદરાબાદ ગંગટોક દાર્જિલિંગ કોલકાતા હૈદરાબાદ ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 1930માં આયોજિત પ્રથમ FIFA વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો હતો ? રશિયા ફ્રાન્સ પોર્ટુગલ ઉરૂગ્વે રશિયા ફ્રાન્સ પોર્ટુગલ ઉરૂગ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ શરૂ કરનારું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ક્યું છે ? મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય સિક્કિમ મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર નાગાલેન્ડ ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ ત્રિપુરા પ.બંગાળ મેઘાલય છત્તીસગઢ ત્રિપુરા પ.બંગાળ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP