Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 54 60 49 58 54 60 49 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ધન ઘણું તમને ને ધન ઘણું તમને ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘The tallgirl in the pink dress is getting into the bus.' - In the given sentence tall is ___. adjective pronoun verb noun adjective pronoun verb noun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી નર્મદા સતલજ હુગલી કાવેરી નર્મદા સતલજ હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સરીતા સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સરીતા સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP