કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ચંદ્રયાન-3ની સફળતા બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બનશે ? ચોથો પાંચમો બીજો છઠ્ઠો ચોથો પાંચમો બીજો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીનની શોધ કરવામાં આવી ? શનિ શુક્ર યુરેનસ ગુરુ શનિ શુક્ર યુરેનસ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીતિ આયોગના એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ 2022માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ભાયખલા રેલવે સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પ.બંગાળ મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP