કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ કર્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? પંકજ ત્રિપાઠી અનુપમ ખેર આર. માધવન આયુષ્માન ખુરાના પંકજ ત્રિપાઠી અનુપમ ખેર આર. માધવન આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હૉકી 5S વર્લ્ડ કપ 2024 ક્યા યોજાશે ? ભારત ઓમાન નેધરલેન્ડ બાંગ્લાદેશ ભારત ઓમાન નેધરલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) વિશ્વ સંસ્કૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 2 સપ્ટેમ્બર 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 1 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 1 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નિઃશૂલ્ક અન્નપૂર્ણા ખાદ્ય પેકેટ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ક્યો દેશે તેના બંધારણમાં મૂળ રહેવાસીઓને માન્યતા આપવા માટે જનમતની પ્રક્રિયા હાથ ધરી ? ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ કેનેડા સ્કોટલેન્ડ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ કેનેડા સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP