ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર હકદીયાથી અલ્હાબાદ સાદિયાથી ધુબરી ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર હકદીયાથી અલ્હાબાદ સાદિયાથી ધુબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? મધ્ય પ્રદેશ મણિપુર સિક્કિમ કેરાલા મધ્ય પ્રદેશ મણિપુર સિક્કિમ કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે. બાવળ ચીડ સીસમ નીલગીરી બાવળ ચીડ સીસમ નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ? આમ્રવૃષ્ટિ બ્લોસમ શાવર્સ વસંત ઋતુનો તોફાની વરસાદ ચેરી શાવર્સ આમ્રવૃષ્ટિ બ્લોસમ શાવર્સ વસંત ઋતુનો તોફાની વરસાદ ચેરી શાવર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? કાશી અયોધ્યા રાજગીર પટણા કાશી અયોધ્યા રાજગીર પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ગૉન્ડ ગુજ્જર સાંથલ ભીલ ગૉન્ડ ગુજ્જર સાંથલ ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP