સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. રતાંધણાપણું પેલાગ્રા ક્વોશ્યોરકર ઓસ્ટીઓમલેશીયા રતાંધણાપણું પેલાગ્રા ક્વોશ્યોરકર ઓસ્ટીઓમલેશીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? યકૃત હૃદય ફેફસા કિડની યકૃત હૃદય ફેફસા કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનીજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનીજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર નિહારિકા પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર નિહારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.N.G. શું છે ? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ? ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP