વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચાશ્મા-3 (Chasma-III) એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે ? પાકિસ્તાન જાપાન દક્ષિણ કોરિયા ચીન પાકિસ્તાન જાપાન દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?i) જળસંસાધનોની દેખરેખ(ii) સંચાર(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી(v) પાક વાવેતરની માહિતી i, ii, iii iv, v, vi i, iii, iv, v i, ii, iii, iv i, ii, iii iv, v, vi i, iii, iv, v i, ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PRL( Physical Research Laborntory) અંગે નીચે પૈકી કયુ સાચુ છે. આપેલ તમામ તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે. તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે. તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ. આપેલ તમામ તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે. તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે. તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ? આપેલ પૈકી કોઈ નહીં ચંદ્રગ્રહણનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ સૂર્યના કોરોનાનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં ચંદ્રગ્રહણનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ સૂર્યના કોરોનાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ભારત સરકારના ક્યાં વિભાગ હેઠળ કાર્યરત છે ? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP