કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 3 માર્ચના રોજ મનાવાયેલા વર્લ્ડ હિયરિંગ દિવસ (World Hearing Day) 2021ની થીમ શું હતી ? હિયરિંગ કેર ફોર ઓલ સેવ હિયરિંગ કેર ફોર હિયરિંગ હિયરિંગ કેર હિયરિંગ કેર ફોર ઓલ સેવ હિયરિંગ કેર ફોર હિયરિંગ હિયરિંગ કેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? ચીન ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીન ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? IIT, ગાંધીનગર IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, બોમ્બે IIT, ગાંધીનગર IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP