Talati Practice MCQ Part - 2 3 વર્ષ પૂર્વ X ની ઉંમર Y ની વર્તમાન ઉંમરથી ત્રણ ગણી છે. વર્તમાનમાં Zની ઉંમર Yની ઉંમરથી બે ગણી છે. સાથે જ Z, X થી 12 વર્ષ નાનો છે. Z ની વર્તમાન ઉંમર શું થાય છે ? 6 વર્ષ 25 વર્ષ 18 વર્ષ 12 વર્ષ 6 વર્ષ 25 વર્ષ 18 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઘડિયાળના કાંટા ઉપર હફ્યા કરે સમય - અલંકાર ઓળખાવો. સજીવારોપણ ઉપમા યમક રૂપક સજીવારોપણ ઉપમા યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ? જોજિલા નાથુલા શિપકિલા આપેલ તમામ જોજિલા નાથુલા શિપકિલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે. ફિલ્ડ રેકોર્ડ રો આપેલ તમામ ફિલ્ડ રેકોર્ડ રો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 CD-ROM ડ્રાઈવની ગતિ ___ હોય છે ? 52 × 40 × બધા જ 48 × 52 × 40 × બધા જ 48 × ANSWER DOWNLOAD GUJARATI MCQ APP