કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર 'ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન' યોજના અંતર્ગત મુખ્ય 10 ક્ષેત્રોને આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કયા રાજ્યમાં કર્યો હતો ?