Talati Practice MCQ Part - 7 એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોળાફેંક ટેબલ ટેનિસ સ્વિમિંગ રાઈફલ શૂટિંગ ગોળાફેંક ટેબલ ટેનિસ સ્વિમિંગ રાઈફલ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ટ્રેનથી ચલાયું ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેનથી ચલાય છે. ટ્રેન દોડી ગઈ ટ્રેનથી ચલાયું ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેનથી ચલાય છે. ટ્રેન દોડી ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતના બજેટ અંગેની જોગવાઈ ગુજરાત પંચાયત રાજ્ય અધિનિયમ, 1993ની કઈ કલમમાં દર્શાવાય છે ? કલમ 119 કલમ 118 કલમ 116 કલમ 117 કલમ 119 કલમ 118 કલમ 116 કલમ 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયુ છે ? ઓરિસ્સા ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP