કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં સરકારી કોન્ટ્રાકર્સ પાસેથી વસૂલવામાં આવતી પર્ફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી છે ? 6 ટકા 7 ટકા 10 ટકા 3 ટકા 6 ટકા 7 ટકા 10 ટકા 3 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ? રણજીતસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ રણજીતસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM મોદીએ તાજેતરમાં ગંગા નદી અંગેના સૌપ્રથમ કયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ? ગંગા અવલોકન ભગીરથ સંગ્રહાલય અલખનંદા સંગ્રહાલય ગંગા મૈયા ગંગા અવલોકન ભગીરથ સંગ્રહાલય અલખનંદા સંગ્રહાલય ગંગા મૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'નાગરિક સંરક્ષણ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP