DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

દક્ષિણ પશ્ચિમ
દક્ષિણ
દક્ષિણ પૂર્વ
ઉત્તર પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ?

ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા
સ્પેઈન
ઓસ્ટ્રીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ?

કાળો ગેંડો
ભારતીય હાથી
આફ્રિકન જિરાફ
આર્કટિક વ્હેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ?

ચૅન લોંગ
ચૅન હોંગ
લિન ડેન
લી ચોંગ વેઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?

બલવંતરાય મહેતા
ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP