સમય અને કામ (Time and Work)
રોહીત એક કામ 30 દિવસમાં પુરુ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂા. 15000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.

9,000
7,500
10,000
5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

આપેલ પૈકી એક પણ નહીં
10
6
2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
ગીતા એક કામ 3 કલાકમાં પૂર્ણ કરે છે, તો તેણીનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો.

1/180 કામ/મિનિટ
20/1 કામ/મિનિટ
1/3 કામ/મિનિટ
1/20 કામ/મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક કામ પૂરું ક૨વાનું મહેનતાણું રૂા.1400 છે. મહેશે 2/7 ભાગનું કામ કર્યુ હોય, તો તેને રૂા. ___ મહેનતાણું મળે.

રૂ. 400
રૂ. 300
રૂ. 900
રૂ. 1200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે. તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?

3 દિવસ
5 દિવસ
4 દિવસ
2 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP