GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 40 20 60 30 40 20 60 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ? કંપની રજીસ્ટ્રાર અદાલત શેરબજાર સેબી કંપની રજીસ્ટ્રાર અદાલત શેરબજાર સેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ટેસ્ટિંગ ચકાસણી વાઉચિંગ ઓડીટીંગ ટેસ્ટિંગ ચકાસણી વાઉચિંગ ઓડીટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 3 4 5 6 3 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 {Ø} ના ઉપગણોની સંખ્યા ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 1 Zero 2 આપેલ પૈકી એક પણ નહીં 1 Zero 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આવકધારા હેઠળ લાભ મેળવવા માટે જાહેર પ્રોવિડન્ડ ફંડમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ભરી શકાય ? રૂ.1,20,000 રૂ.1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,50,000 રૂ.1,20,000 રૂ.1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP