કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ? વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 21 જાન્યુઆરી 20 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 21 જાન્યુઆરી 20 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ? સુરીનામ મલેશિયા વેનેઝુએલા મોરેશિયસ સુરીનામ મલેશિયા વેનેઝુએલા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટોની આધારશીલા મૂકી તેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે ? જામનગર ભાવનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ જામનગર ભાવનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરીઝમ એવોર્ડ-2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? UAE સ્વીઝર્લેન્ડ ફ્રાંસ જાપાન UAE સ્વીઝર્લેન્ડ ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP