સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વ્યાજ કરવેરા પહેલાંનો નફો ₹ 30,000, વ્યાજ ₹ 6,000 છે તો વ્યાજ આવરણ ગુણોત્તર કેટલો ? 6 7 9 8 6 7 9 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોકડમેળ મુજબની બાકી રૂ. 8000 છે. રૂ.5000 અને રૂ.18000 ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક કેટલી થશે ? ₹ 13000 ₹ 31000 ₹ 23000 ₹ 8000 ₹ 13000 ₹ 31000 ₹ 23000 ₹ 8000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'નો ક્લેઈમ બોનસ' કઈ રીતે આપવામાં આવે છે ? બીજા વર્ષે દાવામાં ઉમેરીને બીજા વર્ષે રોકડમાં બીજા વર્ષે પ્રિમિયમમાં ઘટાડા રૂપે એક પણ નહિ. બીજા વર્ષે દાવામાં ઉમેરીને બીજા વર્ષે રોકડમાં બીજા વર્ષે પ્રિમિયમમાં ઘટાડા રૂપે એક પણ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 90 ની કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર (દાર્શનિક કિંમત ₹ 100) ઉપર વધુમાં વધુ બાંયધરી દલાલી આપી શકાય. ₹ 2.25 ₹ 1.80 ₹ 4.50 ₹ 2.50 ₹ 2.25 ₹ 1.80 ₹ 4.50 ₹ 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું ઊપજ- ખર્ચ ખાતું જ છે. એક પણ નહી નફા નુકસાન ખાતું જ છે. આવક જાવક ખાતું જ છે. ઊપજ- ખર્ચ ખાતું જ છે. એક પણ નહી નફા નુકસાન ખાતું જ છે. આવક જાવક ખાતું જ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આધુનિક અભિગમનો વિકાસ ___ પછી થયો. 1951 1947 1950 1949 1951 1947 1950 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP