GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગૃહ મુલાકાત દરમ્યાન અગ્રીમતાનાં ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ?

ચાર
ત્રણ
બે
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ?

ક્રિયાપદ
સંયોજકો
પ્રત્યય
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું ?

દૂધિયું
ગિરિનગર
સુદર્શન
તેલીયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP