Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કાયદા - 1973 મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પુરૂ થઇ શકે તેમ ન હોય તો કલમ - 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ?

ભોજનની
રીમાન્ડની
બીજા ચોવીસ કલાકની
ઓવર ટાઇમ પગારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યૂટરને એકસરખો વીજપ્રવાહ પુરો પાડતુ સાધન કયુ છે ?

પોર્ટ્સ
સી.પી.યુ.
યુ.પી.એસ.
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP