Gujarat Police Constable Practice MCQ
ક્યા રંગો પ્રાથમીક રંગો છે ?

લાલ, લીલો, કાળો
લાલ, લીલો, ગુલાબી
લાલ, લીલો, સફેદ
લાલ, લીલો, વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે?

રાજ્ય સેવા સમિતિ
રાજ્ય સેવા મંડળ
સંઘ જાહેર સેવા આયોગ
રાજ્ય જાહેર સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ?

ભાઈ
પિતા
પતિ
કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
___ વેબસાઇટ યુઝરને કી વર્ડના આધારે ડેટા સર્ચ કરવા દે છે ?

વેબ બ્રાઉજર
એક પણ નહી
સર્ચ એન્જિન
નેટ એન્જિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP