Gujarat Police Constable Practice MCQ
કોયલી રિફાનરીએ કાર્ય શરૂ કયા મુખ્યમંત્રીના સમયમાં કર્યું ?

શ્રી ધનશ્યામભાઈ ઓઝા
શ્રી બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારના પુરાવાઓની ઊલટ તપાસ થઈ શકતી નથી ?

કાનથી સાંભળેલા પુરાવા
ફોટોગ્રાફી
ઈલેકટ્રોનિક પુરાવા
પ્રત્યક્ષ પુરાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઇ છે ?

પાંચ વર્ષ સુધીની કેદ
બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને
ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને
ચાર વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP