Gujarat Police Constable Practice MCQ
સંસદના ક્યા બે ગૃહો છે?

લોકસભા-વિધાનસભા
રાજ્યસભા-લોકસભા
લોકસભા-વિધાનપરિષદ
રાજ્યસભા-વિધાન પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેમાંથી કયું એક સૌથી મોટું ગોળ (Circle) છે ?

કર્કરેખા
મકરરેખા
આર્કટીકવૃત્ત
ભુમધ્યરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ?

કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP