Gujarat Police Constable Practice MCQ ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ? સતારા મૈસુર લાહોર ઝાંસી સતારા મૈસુર લાહોર ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારેતો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટા ને જોઈ રહ્યો હશે ? તેના પુત્રનો તેના કાકાનો તેના ભત્રીજાનો તેના પિતરાઈનો તેના પુત્રનો તેના કાકાનો તેના ભત્રીજાનો તેના પિતરાઈનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આપઘાત કરવાની કોશિશ આઇ.પી.સી.-1860ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 307 300 309 304 307 300 309 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે? ભીલાવા લીમડો રતનજ્યોત બીલી ભીલાવા લીમડો રતનજ્યોત બીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સચાણા કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર જામનગર બોટાદ ભાવનગર પોરબંદર જામનગર બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ? UK બ્રિટન અમેરિકા રશિયા UK બ્રિટન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP