Gujarat Police Constable Practice MCQ જમિયલશાહ દાતારની દરગાહ કયાં આવેલ છે ? પંચમહાલ જૂનાગઢ મહેસાણા દાહોદ પંચમહાલ જૂનાગઢ મહેસાણા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ? મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી પોલસન ડેરી મહેસાણા ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી પોલસન ડેરી મહેસાણા ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ? મહંમદ તઘલખ કુત્બુદીન અહમદ શાહે મુઝફ્ફર શાહ પહેલો મહંમદ શાહ બીજો મહંમદ તઘલખ કુત્બુદીન અહમદ શાહે મુઝફ્ફર શાહ પહેલો મહંમદ શાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ___ પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પુરો પાડે છે? સર્વર ક્લાયન્ટ વેબ બ્રાઉઝર વેબ સર્વર ક્લાયન્ટ વેબ બ્રાઉઝર વેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ કોઇ વ્યકિત 15 વર્ષથી ઓછા વયની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ? કોઇ ગુનો બનતો નથી. બળાત્કારનો ગુનો બને છે. છેડતીનો ગુનો બને છે. વ્યભિચારનો ગુનો બને છે કોઇ ગુનો બનતો નથી. બળાત્કારનો ગુનો બને છે. છેડતીનો ગુનો બને છે. વ્યભિચારનો ગુનો બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ–2018’નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP