Gujarat Police Constable Practice MCQ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી ? 1994 1991 1993 1999 1994 1991 1993 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન કયાં થયું હતું ? પેરિસ લંડન નવી દિલ્હી સિંગાપોર પેરિસ લંડન નવી દિલ્હી સિંગાપોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ? અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કઇ કલમમાં સ્વ (ખાનગી) બચાવનો ઉલ્લેખ છે ? 105 96 200 196 105 96 200 196 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ? જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડસંહિતા 1860 મુજબ કઇ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? 6વર્ષ 7વર્ષ 5વર્ષ 8વર્ષ 6વર્ષ 7વર્ષ 5વર્ષ 8વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP