Gujarat Police Constable Practice MCQ
સમક્ષ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?

188
166
186
168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?

10 ઓક્ટોબર
9 નવેમ્બર
9 ઓક્ટોબર
10 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીયુગના કવિ તરીકે કોણ ઓળખાય છે ?

સુન્દરમ્
નર્મદ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ?

ભાઈ
પતિ
કાકા
પિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ?

નાનુ આંતરડુ
મોટુ આંતરડુ
મૂત્રપીંડ
ફેફસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇન્ડિયન પીનલ કોડ 1860 પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબીત કરવા માટે મહત્વની છે ?

એક જ વાહનનો ઉપયોગ
એક જ સ્થળે હુમલો
એક સરખો ઇરાદો
એક સરખા હથિયારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP