કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ ભારતમાં વિશ્વનું પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્ક શરૂ કર્યું ? આર. કોમ BSNL જીયો એરટેલ આર. કોમ BSNL જીયો એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાજ્યના કયા મંત્રીમંડળે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા બિલ 2020 ને મંજૂરી આપી છે ? આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતમાં કિસાન સર્વોદય યોજના લૉન્ચ કરી. યોજનાના પ્રથમ તબક્કામાં કયા કયા જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે?i. જુનાગઢ ii. ગીર સોમનાથ iii. દાહોદ આપેલ તમામ માત્ર i & ii માત્ર ii & iii માત્ર i & iii આપેલ તમામ માત્ર i & ii માત્ર ii & iii માત્ર i & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ કઈ બેંકના CEO હતા ? દેના બેન્ક ICICI HDFC SBI દેના બેન્ક ICICI HDFC SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? આપેલ પૈકી બંને તેલંગાણા આપેલ માંથી કોઈ પણ નહીં હરિયાણા આપેલ પૈકી બંને તેલંગાણા આપેલ માંથી કોઈ પણ નહીં હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બૌધિક સંપતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 માર્ચ 26 મે 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 માર્ચ 26 મે 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP