Gujarat Police Constable Practice MCQ ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુ હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને ? વિદેશી કાનૂન મુજબ આપેલ પૈકી એક પણ નહીં હા ના વિદેશી કાનૂન મુજબ આપેલ પૈકી એક પણ નહીં હા ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઇ ભારતીય દંડસંહિતા - 1860 ની કઇ કલમમાં છે ? 379 179 479 279 379 179 479 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાની કઇ બાબતને ગણવામાં આવતી નથી ? કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા કોઇ વ્યક્તિને થપાટ મારવી કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા કોઇ વ્યક્તિને થપાટ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ? અદ્વૈતવાદ દ્વેતવાદ વિશ્વતવાદ વિશિષ્ટ દ્વેતવાદ અદ્વૈતવાદ દ્વેતવાદ વિશ્વતવાદ વિશિષ્ટ દ્વેતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના બંધારણના કયા ભાગમાં નાગરીકતાના ઉલ્લેખ છે ? ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? રાજકોટ ઉંઝા ભરૂચ ચરોતર રાજકોટ ઉંઝા ભરૂચ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP