Gujarat Police Constable Practice MCQ
ભારતમાં બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ક્યા ક્રમનું રાજ્ય છે?

ચતુર્થ
દ્વિતીય
પ્રથમ
તૃતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દેશમાં આર્થિક સંકટ ઊભુ થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે ?

નાણાંકીય કટોકટી
વ્યાપારીય કટોકટી
બંધારણીય કટોકટી
ધંધાકીય કટોકટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઔરંગઝેબે ક્યા મરાઠા સરદાર સાથે પ્રથમ યુદ્ધ કર્યુ ?

બાજીરાવ
આપેલ પૈકી એક પણ નહીં
શિવાજી
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

દાહોદ
સાબરકાંઠા
બનાસકાંઠા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP