Gujarat Police Constable Practice MCQ ___ પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પુરો પાડે છે? વેબ સર્વર ક્લાયન્ટ વેબ બ્રાઉઝર વેબ સર્વર ક્લાયન્ટ વેબ બ્રાઉઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સુકો બરફ કોને કહેવાય છે ? ઘન કાર્બોડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ડિસ્ટીલ્ડ વોટર આઈસોક્સાઈડ ઘન કાર્બોડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ડિસ્ટીલ્ડ વોટર આઈસોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે ગુજરાતમાં કોની અધ્યક્ષતામાં રાજયક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી નિતીનભાઇ પટેલ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી ઓ.પી.કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સ્મૃતિ શબ્દ કઇ ભાષા પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે ? લેટિન ઉર્દૂ આપેલ તમામ ગ્રીક લેટિન ઉર્દૂ આપેલ તમામ ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ત્રણ સંખ્યાઓ નું પ્રમાણ 3 : 4 : 6 છે અને તે સંખ્યાઓ નો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 12 18 6 10 12 18 6 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP