Gujarat Police Constable Practice MCQ
કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણ ને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ___ નામે ઓળખાય છે.

એડિટિંગ
રોલિંગ
ચેન્જિંગ
સ્ક્રોલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘પ્રોટીન ફેક્ટરી’ તરીકે કઈ અંગીકા ઓળખાય છે ?

રીબોઝોમ
કણાભસૂત્ર
લાઈસોઝોમ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP