Gujarat Police Constable Practice MCQ ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે? બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? જીવન સંજીવની યોજના ન્યુટ્રિશન સંજીવની યોજના ન્યુટ્રિશન્લ સંજીવની યોજના દૂધ સંજીવની યોજના જીવન સંજીવની યોજના ન્યુટ્રિશન સંજીવની યોજના ન્યુટ્રિશન્લ સંજીવની યોજના દૂધ સંજીવની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 24 કલાક 28 કલાક 18 કલાક 48 કલાક 24 કલાક 28 કલાક 18 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ ત્રણ પ્રમાણે કેદના કેટલા પ્રકાર છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી.-1860 ની કલમ 304(ક) હેઠળ કયો ગુનો બને છે ? આપઘાતનું દુષ્પ્રેરણ આપેલ પૈકી એક પણ નહીં ગુનાહિત મનુષ્યવધ બેદરકારીથી મૃત્યુ નીપજાવવું આપઘાતનું દુષ્પ્રેરણ આપેલ પૈકી એક પણ નહીં ગુનાહિત મનુષ્યવધ બેદરકારીથી મૃત્યુ નીપજાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતની સાક્ષર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ? વલ્લભવિદ્યાનગર નડિયાદ ભાવનગર ગાંધીનગર વલ્લભવિદ્યાનગર નડિયાદ ભાવનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP