કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ?

ચંદ્રશેખર વેંકટ રામન
મેઘનાથ સાહા
GMRT
જગદીશ ચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નેચિફુ ટનલનો શિલાન્યાસ કર્યો ?

અરુણાચલ પ્રદેશ
પંજાબ
આસામ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચાંગ'ઈ-5 પ્રોબ' એ શું છે ?

ચીન નું સમાનવ ચંદ્ર મિશન
જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન
જાપાન નું સમાનવ ચંદ્ર મિશન
ચીન નું માનવરહિત ચંદ્ર મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP