Gujarat Police Constable Practice MCQ ભારતનું કયું રાજ્ય રેલવેલાઈન ધરાવતું નથી ? મણિપુર સિક્કિમ ત્રિપુરા મેઘાલય મણિપુર સિક્કિમ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ? કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 1907માં ગુજરાતમાં કયાં INCનું અધિવેશન મળ્યું હતું ? હરિપુરા વડોદરા અમદાવાદ સુરત હરિપુરા વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત વિશ્વાસઘાત IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે થાય છે ? 202 400 300 405 202 400 300 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે ગુજરાતમાં કોની અધ્યક્ષતામાં રાજયક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બળાત્કારના ગુના માટે કેટલી સજા છે ? આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 9 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 7 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 5 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 9 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 7 વર્ષ સુધીની કેદ આજીવન કેદ અથવા 5 વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP