Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના બીજા નંબરના કાયદા અધિકારી કોણ ગણાય છે ? એટર્ની જનરલ રાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ રાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો ક્યા એકમ દ્વારા લેવામાં આવે છે ? ALU CU MU કમ્પ્યુટર ALU CU MU કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ? મૂળરાજ સોલંકી હેમચંદ્રાચાર્ય કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી હેમચંદ્રાચાર્ય કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના ક્યા જિલ્લામાં ઇસબગુલનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ? કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર જણાવો. ધોળાવીરા હડપ્પા મોહે-જો-દડો કાલીબંગન ધોળાવીરા હડપ્પા મોહે-જો-દડો કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP