Gujarat Police Constable Practice MCQ Part - 2
ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન
નાટ્યવિવેચક
ફોટો જર્નાલિસ્ટ
પ્રિન્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતનો સૌપ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ?

પોલીડોનીયસ
ઈરેસ્ટોથનિઝ
એનેવિલે
ફેડરિક રેટજલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે___

જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે
દીવાની પ્રકારના
ગંભીર પ્રકારના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દસ અક્ષરનું સાઈનબોર્ડ નીચેનામાંથી કયાંથી મળ્યું છે ?

ધોળાવીરા
મોહેં–જો–દંડો
કાલીબંગા
હડપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP