Gujarat Police Constable Practice MCQ Part - 2 માનવશરીરનું કયુ તંત્ર શરીરને આધાર અને આકાર આપે છે ? ઉત્સર્જન તંત્ર ચેતાતંત્ર અંતઃ સ્ત્રાવી તંત્ર કંકાલ તંત્ર ઉત્સર્જન તંત્ર ચેતાતંત્ર અંતઃ સ્ત્રાવી તંત્ર કંકાલ તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહી-ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? ચરોતર ભાલ વાકળ ઝાલાવાડ ચરોતર ભાલ વાકળ ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન- આપેલ પૈકી એક પણ નહીં ખોટું છે. સાચું છે. અંશત: સાચું છે. આપેલ પૈકી એક પણ નહીં ખોટું છે. સાચું છે. અંશત: સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? મંગળ - નિકસ ઓલમ્પીયા શનિ - ટાઈટન શ્રી રવિશંકર મહારાજ બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે. મંગળ - નિકસ ઓલમ્પીયા શનિ - ટાઈટન શ્રી રવિશંકર મહારાજ બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિજયનગર સામ્રાજ્યના સૌથી પ્રતાપી શાસક કોણ હતા ? પુષ્યગુપ્ત શૃંગ સિંકદર સુરી કૃષ્ણકુમાર દેવદત્ત કૃષ્ણદેવરાય પુષ્યગુપ્ત શૃંગ સિંકદર સુરી કૃષ્ણકુમાર દેવદત્ત કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP