Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ અંતર્ગત ભરણપોષણનો હુકમ રદ થઈ શકે ? કલમ 126 કલમ 125 કલમ 127 કલમ 128 કલમ 126 કલમ 125 કલમ 127 કલમ 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ? રાજેશ વર્મા વિનોદ ખન્ના રાકેશ રોશન મહેશ ભટ્ટ રાજેશ વર્મા વિનોદ ખન્ના રાકેશ રોશન મહેશ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? ખંભાત સાવરકુંડલા અમરેલી અંજાર ખંભાત સાવરકુંડલા અમરેલી અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એન્જિનિયરો મોટા નકશાની નકલો કાઢવા માટે કયું પ્રિન્ટર વાપરે છે ? ઈન્કજેટ ડ્રમ લેસર પ્લોટર ઈન્કજેટ ડ્રમ લેસર પ્લોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 તીરકામઠા અને ભાલા વગેરે હથિયારો સાથેનાં એક પ્રકારના યુદ્ધ નૃત્યનું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં ભીલ નૃત્ય ધમાલ નૃત્ય ડાંગી નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં ભીલ નૃત્ય ધમાલ નૃત્ય ડાંગી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP