Gujarat Police Constable Practice MCQ Part - 2 એક દિવસ બાદ માણસને કેટલી માહિતી યાદ રહે છે ? 30% 34% 33% 32% 30% 34% 33% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ - 137 કલમ - 136 કલમ - 139 કલમ - 138 કલમ - 137 કલમ - 136 કલમ - 139 કલમ - 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘બુદ્ધચરિત’ના રચયિતા કોણ છે ? નાગસેન ભાસ પતંજલિ અશ્વઘોષ નાગસેન ભાસ પતંજલિ અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકાં જોડો. (વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગો)(A) હાઈડ્રોસ્કોપ (B) ઈલેક્ટ્રો સ્કોપ (C) એપિડો સ્કોપ (D) ગાયરો સ્કોપ1. પદાર્થનું વિદ્યુતભાર દર્શાવવા 2. પદાર્થને વિસ્તૃત બનાવી પડદા પ્રક્ષેપણ કરી જોવા 3. સમુદ્રનું તળિયુ જોવા માટે 4. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન A-3, B-1, C-2, D-4 A-2, B-1, C-4, D-3 A-4, B-2, C-1, D-3 A-3, B-1, C-4, D-2 A-3, B-1, C-2, D-4 A-2, B-1, C-4, D-3 A-4, B-2, C-1, D-3 A-3, B-1, C-4, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ? સિલ્વર બ્રોમાઇડ આપેલ તમામ એમોનિયા નાઇટ્રેટ સિલ્વર આયોડિન સિલ્વર બ્રોમાઇડ આપેલ તમામ એમોનિયા નાઇટ્રેટ સિલ્વર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે? બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP