Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં મનોવિજ્ઞાનનો વિષય સૌપ્રથમ કઈ યુનિર્વસિટિ માં સામેલ થયો ? દિલ્હી ગુજરાત કોલકતા બિહાર દિલ્હી ગુજરાત કોલકતા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણમાં 73મો સુધારો કઈ સાલમાં થયો ? 1992 1990 1993 1995 1992 1990 1993 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 20 18 10 16 20 18 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર બધા જ જોડકા સાચાં છે 2 અને 3 1 અને 2 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે 2 અને 3 1 અને 2 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૃત્યુદંડની સજામાંથી... ભારતના વડાપ્રધાન માફી આપી શકે. ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે. ભારતની સંસદ માફી આપી શકે. ભારતના વડાપ્રધાન માફી આપી શકે. ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે. ભારતની સંસદ માફી આપી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ? ચેન્નાઈ અમૃતસર દિલ્લી કોલકત્તા ચેન્નાઈ અમૃતસર દિલ્લી કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP